જેમ વૃક્ષમાં દ્વિતીય વૃદ્ધિ આગળ વધે. .... ની જાડાઈ વધે છે.
હાર્ટ વુડ(મધ્ય કાષ્ઠ)નો વધારો
સેપ વુડ(રસ કાષ્ઠ) માં વધારો
બંનેમાં વૃદ્ધિ
બેઉ સમાન રહે છે.
વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
દ્વિપાર્શ્વિય વાહિપુલની લાક્ષણિકતા ............ છે.
કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.
સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકીનું કાર્ય શું છે?