દ્વિપાર્શ્વિય વાહિપુલની લાક્ષણિકતા ............ છે.

  • [AIPMT 1992]
  • A

    અન્નવાહકની બંને બાજુ જલવાહક જોવા મળે

  • B

    વાહિપુલનું અનુપ્રસ્થ વિભાજન

  • C

    વાહિપુલનું આયામ વિભાજન

  • D

    જલવાહક પેશી અન્નવાહકની વચ્ચે સેંડવીચ

Similar Questions

અન્નવાહક પેશીમાં મુખ્યત્વે કયા પ્રકારનાં તંતુઓ આવેલા હોય છે?

પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?

અસાધારણ$/$એનોમેલસ વૃદ્ધિ .......... માં જોવા મળે છે.

  • [AIPMT 1993]

નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?

  • [NEET 2017]

મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?