મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે? 

  • A

    ત્વક્ષા અને ઉપત્વક્ષા

  • B

    રસકાષ્ઠ અને પ્રાથમીક અન્નવાહક 

  • C

    મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ

  • D

    પ્રાથમીક જલવાહક અને દ્વિતીય જલવાહક

Similar Questions

બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.

  • [AIPMT 2012]

બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.

પતનની જગ્યા પર જોવા મળતું સંરક્ષણાત્મક સ્તર ..........છે.

...........માં ખૂબ સંલક્ષ્ય વાર્ષિક વલયો ઉદ્દભવે છે.

શાંત કેન્દ્રના કોષોની લાક્ષણિકતા .........દ્વારા દર્શાવવામાં આવે છે.