પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?
બૃહદ્ અષ્ટિકોષો
માલ્પિઘિ કોષો
બ્રેકાયસ્કેલરીડસ
ઓસ્ટિઓસ્કબેરિડસ
ક્યાં ઉગતાં વૃક્ષોમાં વૃદ્ધિ વલયો સુસ્પષ્ટ હોય છે?
જલવાહિનીકી જલવાહિનીનાં અન્ય ધટકોથી કઈ રીતે અલગ પડે છે?
........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.
કઇ વનસ્પતિની છાલને જૈસુત છાલ કે પેરુવિઅન છાલ કહેવામાં આવે છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?