કઈ વર્ધનશીલ પેશી ઘેરાવામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે?
પાર્શ્વિય વર્ધનશીલ
આંતર્વિષ્ટ વર્ધનશીલ
આદિ વર્ધનશીલ
અગ્રીય વર્ધનશીલ
પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?
કોર્ક$/$બાહ્યક ......... માંથી નિર્માણ પામે છે.
નીચેની પૈકી કયું નિમગ્ન પર્ણરંધ્ર ધરાવે છે.
પૂર્વ એધા .............. નિર્માણ કરે છે.
દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકની રચના અનુક્રમે ...હોય.