દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકની રચના અનુક્રમે ...હોય.
અપકેન્દ્રી અને અભિકેન્દ્રી
અભિકેન્દ્રી અને અપકેન્દ્રી
બંને અભિકેન્દ્રી
બંને અપકેન્દ્રી
પીપળના પર્ણ $( \mathrm{Ficus\,\, reliosa} )$ અને મકાઈ $( \mathrm{Zea\,\, mays} )$ પર્ણની આંતરિક રચનાનો તફાવત જણાવો. આકૃતિ દોરો અને નામનિર્દેશન કરો.
વાહિપુલ કે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને .....કહેવામાં આવે છે.
વાહિપુલોમાં એધાની હાજરી તેમને કઈ ક્ષમતા બક્ષે છે?
પાતળી દિવાલવાળા પથ કોષો ..........માં જોવા મળે છે.
કોર્ક$/$બાહ્યક ......... માંથી નિર્માણ પામે છે.