પૂર્વ એધા .............. નિર્માણ કરે છે.
ફક્ત પ્રાથમિક વાહિપુલો
ફક્ત વાહિપુલ
ફક્ત ત્વક્ષેધા
પ્રાથમિક વાહિપુલો અને વાહિપુલીય એધા
અરીય વાહિપૂલો .........માં જોવા મળે છે.
સ્થૂલકોણક કોષોની કોષ દિવાલ પર શું મોટા પ્રમાણમાં આવેલું હોય છે?
નીચે આપેલા સ્થાન અને કાર્ય જણાવો :
$(i)$ રાળવાહિની
$(ii)$ પથકોષો
$(iii)$ આલ્બ્યુમિન કોષો
વિકટોરીયા રેજીઆના પર્ણો શાને કારણે દૃઢ હોય છે.
વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -