એકવર્ષાયુ વનસ્પતિ, દ્વિવર્ષાયુ વનસ્પતિથી .......... દ્વારા જુદી પડે છે.
ભૂમિગત એકવર્ષાયુ રચના
અલિંગી પ્રજનન રચના
વનસ્પતિની જાતિ
પુષ્પની ઋતુગત ઉત્પત્તિ પછી મૃત્યુ પામતાં નથી.
લાયકોપેર્સીકોન એસ્કયુલેન્ટમ .........કુળ ધરાવે છે.
નીચેનામાંથી અયોગ્ય જોડકું બતાવો
મધુરસ સ્ત્રાવી ગ્રંથિઓ શામાં જોવા મળે છે?
તરબૂચ ..........છે.
જાળીદાર શીરાવિન્યાસ દ્વિદળીના લક્ષણો છે પરંતુ કેટલાક એકદળીમાં પણ આ વિન્યાસ જોવા મળે છે જેમ કે,