નીચેનામાંથી અયોગ્ય જોડકું બતાવો

  • A

    કેલિસિફ્લોરી - રોઝા ઇન્ડીકા

  • B

    થેલેમિફ્લોરી - કેથેરેન્થસ રોઝિયસ

  • C

    ઈન્ફ્રીરી - હેલિએન્થસ એનસ  

  • D

    ડિસ્કીફ્લોરી - સાઈટ્‌સ લિમોન

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • [AIPMT 2011]

સ્માઈલેકસ ..........કુળ ધરાવે છે.

 કિકોટરીય ધરાવતા અંડાશય શેમાં જોવા મળે છે? 

$4$ ગોત્રો અને ઘણા કૂળ સમાવતી યુક્તદલાની શ્રેણી.

નીચે પૈકી કયુ ફળ ધાન્યફળ છે?