મધુરસ સ્ત્રાવી ગ્રંથિઓ શામાં જોવા મળે છે?
વજ્રપત્ર
દલપત્ર
પુષ્પાસન
આમાંથી કોઈપણ નહિ
જે વનસ્પતિ ચૂષક મૂળ ઉત્પન કરે છે .....
......ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.
સરસાક્ષ .......માં જોવા મળે છે.
કોરિએન્ડમમાં, સ્ત્રીકેસરની બહાર પુષ્પાસનના લંબાણને શું કહેવામાં આવે છે?
નીચેનામાંથી કયો ઉપવર્ગ એકપણ ગોત્ર ધરાવતું નથી ?