દેડકાના ટેડપોલમાં ઝાલરની હાજરી સૂચવે છે કે . . . . . . .

  • A
    ભૂતકાળમાં માછલીઓ ઉભયજીવી હતી.
  • B
    માછલીઓ ઉભયજીવી જેવા પૂર્વજોમાંથી ઉદવિકાસ પામી હશે.
  • C
    દેડકા ભવિષ્યમાં ઝાલર ધરાવતા હશે.
  • D
    દેડકા,ઝાલર ધરાવતા પૂર્વજોમાંથી ઉદવિકાસ પામ્યા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમમૂલક (Homologous) રચનાઓનું સાચું વર્ણન છે?

નીચેનામાંથી કઈ રચના પક્ષીની પાંખ સાથે સમમૂલક (homologous) છે?

દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિઓની હાજરી નીચેનામાંથી શેને કારણે છે?

બધા સજીવો સમાન પ્રકારના પ્રોટીન અને જૈવરાસાયણિક પથ (biochemical pathways) ધરાવે છે. આ હકીકત શું સૂચવે છે?

ખડકની ઉંમર શેના આધારે ગણવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo