અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.
એકત્ર થયેલ નકામા દ્રવ્યોનો નિકાલ
વિપરીત ભૌતિક પરિસ્થિતિ સામે ટકી રહેવાની ક્ષમતા
ખોરાક ગ્રહણ કર્યા સિવાય થોડો સમય જીવંત રહેવાય.
પરોપજીવી અને ભક્ષકોથી રક્ષણ
ક્લેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?
વાનસ્પતિક પ્રસર્જકો $=.........$
“ભૂસ્તારિકાઓ (ઓફસેટ્સ) આના દ્વારા ઉત્પન થાય છે.
પેનીસીલીયમ સાથે સંકળાયેલ અલિંગી પ્રજનન રચનાને ઓળખો.