“ભૂસ્તારિકાઓ (ઓફસેટ્સ) આના દ્વારા ઉત્પન થાય છે.

  • [NEET 2018]
  • A

    અનિષેકજનન

  • B

    અર્ધીકરણ

  • C

    અનિષેકફલન

  • D

    સમભાજન

Similar Questions

આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.

નીચેની આકૃતિ શું દર્શાવે છે?

નીચેની આકૃતિને ઓળખો.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $[Image]$ $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ
$Q$ $[Image]$ $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ
$R$ $[Image]$ $III$ વાદળી અંત:કલિકા
$S$ $[Image]$ $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન

કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે?

  • [AIPMT 1990]