ક્લેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?
ચલબીજાણુ
કણી બીજાણુ
દ્વિભાજન
ધાની બીજાણુ
આ પ્રકારના પ્રજનનમાં સંતતિઓ આબેહૂબ પ્રતિક્રિયાઓ હોય છે.
જલીય નિંદામણને ઓળખો.
બટાકાની આંખો એ શું છે?
વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
જન્યુ યુગ્મન એટલે . .