નીચેનામાંથી સાચું વાકય શોધો :

  • A
    અલીંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતી જનીનીક રીતે જ સમાન હોય છે, બાહ્યદેખાવ સ્વરૂપ સરખું નથી.
  • B
    આદુમાં અલીંગી પ્રજનન ભૂસ્તારીકા પ્રકારે થાય છે.
  • C
    રામબાણમાં ભૂસ્તરીકા અલીંગી પ્રજનનમાં ભાગ ભજવે છે.
  • D
    જળશૃંખલામાં ભૂસ્તારીકા દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે.

Similar Questions

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઈ સાચી જોડ છે?

ખોટુ વિધાન ઓળખો.

નીચેનામાંથી કઈ સાચી જોડ છે?

  • [AIPMT 2012]

અલિંગી પ્રજનન દ્વારા જનીનિક રીતે સમાન વ્યક્તિઓ મેળવવા તે

  • [AIPMT 1991]