માદા એનોફિલીસમાં પસાર થતો મેલેરિયા પરોપજીવી પ્લાઝમોડિયમ વાઈવેક્સના જીવનચક્રનો તબક્કો ..........
લિંગી ચક્ર
પ્રિ-એરીથ્રોસાયટક સ્કીઝોગોની
એક્ઝો એરીથ્રોસાયટીક સ્કીઝોગોની
પોસ્ટ એરીથ્રોસાયટીક સ્કઝોગોની
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
આકૃતિ $X$ ને ઓળખો|