મેલેરિયા રોગ વિશે માહિતી આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મનુષ્યમાં કેટલાક રોગો પ્રજીવો દ્વારા પણ થાય છે. તમે મેલેરિયા (malaria) વિશે સાંભળ્યું જ હશે. તે એક એવો રોગ છે કે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહ્યો છે (સામનો કરી રહ્યો છે). આ રોગ માટે પ્લાઝમોડિયમ નામનું નાનું પ્રજીવ જવાબદાર છે.

પ્લાઝમોડિયમની ભિન્ન જાતિઓ ($P$ vivar, $P$ malaria, $P$ falciparum) વિવિધ પ્રકારના લેરિયા માટે જવાબદાર છે. આમાંથી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ઘાતક પણ હોઈ શકે છે.

 સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝમોડિયમ સ્પોરોઝુઓઇટ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશે છે. 

970-s26g

Similar Questions

પ્લાઝમોડિયમમાં જોવા મળે.

નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?

$(1)$ નાના આંતરડાના પરોપજીવી  $(2)$ ઝાડા માટે જવાબદાર  $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે.  $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો

નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?

વિધાન $A$ : મેલેરિયાનો દર્દી ફિક્કો અને અશક્ત બને છે.

કારણ $R$ : પ્લાઝ્મોડિયમ હીમોગ્લોબિનનું વિઘટન અને રક્તકણનો નાશ કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?