જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
કંઈ નક્કી કહી શકાય નહી
મેલેરીયાની અસર થશે
મેલેરીયાની કોઈ અસર નહી થાય
સ્પોરોઝુઓઈટનો વિકાસ અટકશે
એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?
પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.
આકૃતિ $X$ ને ઓળખો|
મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે