$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...
$DNA$ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી દ્રવ્ય છે.
સ્વયંજનનનો ગુણધર્મ ધરાવે છે.
મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે તેની જાતની અભિવ્યકિત કરે છે.
ત્રણેય સાચા
કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે ?
નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?
ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?
એવા ત્રણ વાઇરસના નામ આપો જેમાં $\rm {RNA}$ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે.
રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?