ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?

  • A

    જીવંત $S$ સ્ટ્રેઈન

  • B

    જીવંત $R$ સ્ટ્રેઈન

  • C

    મૃત $S$ સ્ટ્રેઈન

  • D

    મૃત $R$ સ્ટ્રેઈન

Similar Questions

જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........

 $DNA$ માં શું હોતું નથી ?

કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે ?

એવરી, મેકકાર્ટી અને મેકલી ઓડ એ એમના પ્રયોગમાં..... ઉત્સેચક નો ઉપયોગ કર્યો હતો.

બેક્ટેરિયા કઈ જાત ખરબચડી વસાહતનું નિર્માણ કરતી હતી ?