અહીં સુકોષકેન્દ્રી $DNA$ નું પ્રતિકૃતિ (Replication) દર્શાવેલ છે. સાચો વિકલ્પ પસંદ કરીને $A$,$B$,$C$ અને $D$ ને ઓળખો.

  • A
    $A$ - $RNA$-પ્રાઈમર,$B$ - ઓકાઝાકી ટુકડા (Okazaki fragment),$C$ - અગ્રેસર ટેમ્પલેટ (Leading template),$D$ - લેગિંગ ટેમ્પલેટ (Lagging template)
  • B
    $A$ - અગ્રેસર ટેમ્પલેટ,$B$ - લેગિંગ ટેમ્પલેટ,$C$ - $RNA$-પ્રાઈમર,$D$ - ઓકાઝાકી ટુકડા
  • C
    $A$ - લેગિંગ ટેમ્પલેટ,$B$ - અગ્રેસર ટેમ્પલેટ,$C$ - ઓકાઝાકી ટુકડા,$D$ - $RNA$-પ્રાઈમર
  • D
    $A$ - ઓકાઝાકી ટુકડા,$B$ - $RNA$-પ્રાઈમર,$C$ - અગ્રેસર ટેમ્પલેટ,$D$ - લેગિંગ ટેમ્પલેટ

Explore More

Similar Questions

કયા ઉત્સેચક દ્વારા ઉલ્ટું પ્રત્યાંકન (reverse transcription) ઉદ્દીપિત થાય છે?

હેલીકેઝ $DNA$ માં કયા બંધ તોડે છે?

એક $N^{15}-N^{15}$ $\text{DNA}$ અણુનું $N^{14}$ માધ્યમમાં સતત સ્વયંજનન કરવામાં આવે છે,તો $4^{\text{th}}$ પેઢીમાં ભારે $\text{DNA}$ ની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

"ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ" (Okazaki fragments) ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

$DNA$ સ્વયંજનનની દિશા ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo