$H_3BO_3$ એ શું છે?

  • A
    મોનોબેઝિક અને નિર્બળ લુઈસ એસિડ
  • B
    મોનોબેઝિક અને નિર્બળ બ્રોન્સ્ટેડ એસિડ
  • C
    મોનોબેઝિક અને પ્રબળ લુઈસ એસિડ
  • D
    ટ્રાયબેઝિક અને નિર્બળ બ્રોન્સ્ટેડ એસિડ

Explore More

Similar Questions

$C_4H_6$ માટે કેટલા ચક્રિય બંધારણ શક્ય છે?

નીચેનામાંથી કયા બંધની ઉર્જા સૌથી વધુ છે?

$18 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા કાગળના લંબચોરસ શીટ પર એક પોસ્ટર છાપવાનું છે. ઉપર અને નીચે $75 \ cm$ અને બાજુઓ પર $50 \ cm$ માર્જિન છોડવાની છે. તો છાપવા માટે ઉપલબ્ધ જગ્યા મહત્તમ થાય તે માટે શીટના પરિમાણો એટલે કે ઊંચાઈ અને પહોળાઈ અનુક્રમે . . . . . . છે.

એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. ગુણોત્તર $\lambda_{\text{photon}} / \lambda_{\text{electron}}$ એ કોના પ્રમાણમાં છે?

$x-3y+2=0$ અને $2x+5y-7=0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને $3x+2y+5=0$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo