જો $A$ અને $B$ એ ગણ $S$ = $\{1,2,3,4\}$ ના બે ઉપગણો છે કે જેથી $A\ \cup \ B$ = $S$ થાય તો $(A, B)$ ની કેટલી જોડ મળે ?
$72$
$81$
$16$
$96$
આકૃતિમાં ર્દશાવેલ છાયાંકિત ભાગ . . . . . વડે દર્શાવાય છે.
ગણ $A = \{ 1,\,2,\,3\} ,\,B = \{ 3,4\} , C = \{4, 5, 6\}$, તો $A \cup (B \cap C)$ મેળવો.
જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય તો $A - (B \cap C)$ = .. . .
જો બે ગણ $X$ અને $Y$ માટે $X \cup Y$ માં $18$ ઘટકો, $X$ માં $8$ ઘટકો અને $Y$ માં $15$ ઘટકો હોય, તો $X \cap Y$ માં કેટલા ઘટકો હશે ?
જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap C \cap D$