આકૃતિમાં ર્દશાવેલ છાયાંકિત ભાગ . . . . .  વડે દર્શાવાય છે.

383-45

  • A

    $A \cap (B \cup C)$

  • B

    $A \cup (B \cap C)$

  • C

    $A \cap (B -C)$

  • D

    $A -(B \cup C)$

Similar Questions

$A=\{a, b\}, B=\{a, b, c\}$ લો. $A \subset B $ છે ? $A \cup B $ શું થશે ?

જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (B -A)$ મેળવો. 

$X \cup Y$ માં $50$ ઘટકો, $X$ માં $28$ ઘટકો અને $Y$ માં $32$ ઘટકો હોય તેવા બે ગણો $X$ અને $Y$ આપેલા છે, તો $X$ $\cap$ $Y$ માં કેટલા ઘટક હશે ?

જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો મેળવો : $B-A$

જો $A, B $ અને  $C$ એ ત્રણ ગણ હોય તો  $(A -B)  \cup (B -A)$ મેળવો.