એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.
$2:3$
$1:2$
$2:1$
$4:3$
એક $ m $ દળ ના પદાર્થ સ્થિર સ્થિતિમાંથી $ v$ વેગ ${t_1}$ સમયમાં પ્રાપ્ત કરે છે.$ t$ સમયમાં થતું કાર્ય કોના સપ્રમાણમાં હોય છે?
$1 $ મીટરની ઉંચાઈ ધરાવતા ઘન પાત્રમાંથી પાણીને બહાર કાઢવા માટે થયેલ કાર્ય લગભગ ........ $\mathrm{J}$ ($g = 10 m/s$) લો
એક કણ પર $\hat F = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\hat d = 2\hat i - 3\hat j + c\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય, તો $c$ નું મૂલ્ય શોધો.
$'m' $ જેટલુ દળ ધરાવતી છરીની ખુલ્લી ધારને $'h'$ ઉંચાઇએથી લાકડાના ભોંયતળીયા પર પાડવામાં આવે છે. જો બ્લેડ લાકડામાં $ 'd' $ જેટલી અંદર જાય તો લાકડા વડે છરીની ધારને અપાતો અવરોધ કેટલો?
$1250 kg $ ની કાર $ 30ms^{-1.}$ ના વેગથી ગતિ કરે છે $. 750 N$ નું અવરોધક બળ લાગે છે.જો એન્જિન $ 30kW$ પાવર ઉત્પન્ન કરે,તો કારનો પ્રવેગ.....$m{s^{ - 2}}$