$m$ દળનો એક પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે,જેથી $t_1$ સમયે તેનો વેગ $v$ છે. તો $t$ સમયે પદાર્થ પર થયેલું કાર્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{2} m \frac{v}{t_1} t^2$
  • B
    $m \frac{v}{t_1} t^2$
  • C
    $\frac{1}{2} m \left( \frac{mv}{t_1} \right)^2 t^2$
  • D
    $\frac{1}{2} m \frac{v^2}{t_1^2} t^2$

Explore More

Similar Questions

જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે છે,ત્યારે તેની સ્થિતિઊર્જા $U$ ઘટે છે અને તેનો વેગ $v$ થાય છે. તો પદાર્થનું દળ કેટલું હશે?

એક કાર ડ્રાઈવર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \ m \ s^{-1}$ ની ઝડપે '$X$' ક્લિફ પરથી આડી દિશામાં ડ્રાઈવ કરીને રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે તે '$Z$' શિખરને સ્પર્શે છે (હવાનો અવરોધ અવગણો),ત્યારે તેની ઝડપ કેટલી હશે ($m \ s^{-1}$ માં)? ($g = 10 \ m \ s^{-2}$ નો ઉપયોગ કરો)

એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t$ સાથે $t = \sqrt{x} + 3$ મુજબ બદલાય છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $6$ સેકન્ડમાં થતું કાર્ય શોધો. ($\text{ J}$ માં)

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો એક કણ ઘર્ષણરહિત ઢળતી સપાટી $AC$ પર નીચે સરકે છે. બિંદુ $C$ પર કણની ગતિઊર્જા કેટલી હશે?

$2 \, kg$ દળના પદાર્થને $490 \, J$ ગતિઊર્જા સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. કઈ ઊંચાઈએ તેની ગતિઊર્જા તેની પ્રારંભિક કિંમત કરતાં અડધી થશે? $(g = 9.8 \, m/s^2)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo