એક નક્કર ગોળો,પોલો ગોળો અને રીંગને ઘર્ષણરહિત ઢળતી સપાટીના ઉપરના બિંદુએથી મુક્ત કરવામાં આવે છે,જેથી તેઓ સપાટી પર નીચેની તરફ સરકે છે. સપાટી પર નીચેની તરફનો પ્રવેગ કોના માટે મહત્તમ હશે?

  • A
    નક્કર ગોળો
  • B
    પોલો ગોળો
  • C
    રીંગ
  • D
    બધા માટે સમાન

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ તંત્રનો પ્રવેગ શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર એક ઘર્ષણરહિત તાર $AB$ જડેલો છે. એક ખૂબ જ નાનો મણકો આ તાર પર સરકે છે. મણકાને $A$ થી $B$ સુધી સરકવા માટે લાગતો સમય કેટલો છે?

Difficult
View Solution

એક લીસું ઢળતું સમતલ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલું છે. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ઢળતી સપાટી પર નીચે સરકે છે. તો તેને તળિયે પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે?

એક નાનો બ્લોક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ઘર્ષણ વિના ઢળતા સમતલ પર નીચે સરકે છે. ધારો કે $S_n$ એ સમય $t = n - 1$ થી $t = n$ સુધી કાપેલું અંતર છે. તો $\frac{S_n}{S_{n+1}}$ શું થાય?

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળા પર એક ઘર્ષણરહિત તાર $AB$ જડેલો છે. એક ખૂબ નાનો ગોળાકાર દડો આ તાર પર સરકે છે. આ દડાને $A$ થી $B$ સુધી સરકતા લાગતો સમય કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo