એક વર્તુળાકાર રિંગની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $200 \, gm \cdot cm^2$ છે. તેના વ્યાસને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા ....... $gm \cdot cm^2$ થશે.

  • A
    $400$
  • B
    $300$
  • C
    $200$
  • D
    $100$

Explore More

Similar Questions

$M$ દળ અને $a$ વ્યાસ ધરાવતી ચાર સમાન તક્તિઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમતલમાં ગોઠવેલી છે. જો $OO'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{x}{4} Ma^2$ હોય,તો $x$ નું મૂલ્ય કેટલું થશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર તકતીની દર્શાવેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

Difficult
View Solution

ચાર સમાન નક્કર નળાકારોથી બનેલા ચોરસ લૂપની જડત્વની ચાકમાત્રા,જેની ત્રિજ્યા $R$ અને લંબાઈ $L$ $(R < L)$ છે,તેની સામસામેની બાજુઓના મધ્યબિંદુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કેટલી થાય? (આખા લૂપનું દળ $M$ લો):

દરેક ગોળીય કવચની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે. તેમને હલકી દળ રહિત સળીયા વડે જોડેલા છે. $xx'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા ચાર સમાન સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ બનાવવા માટે ગોઠવવામાં આવ્યા છે. આ ચોરસના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ ચોરસની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo