$2 \ kg$ દળ ધરાવતી એક પાતળી વર્તુળાકાર તકતીનો વ્યાસ $0.2 \ m$ છે. તકતીની ધારમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા ગણો (in $kg \cdot m^2$).

  • A
    $0.01$
  • B
    $0.03$
  • C
    $0.02$
  • D
    $3$

Explore More

Similar Questions

આકૃતિમાં $M$ દળ અને $L$ બાજુવાળી એક ચોરસ પ્લેટ દર્શાવેલ છે. પ્લેટના સમતલમાં રહેલી અને તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી,સમક્ષિતિજ સાથે $15^{\circ}$ નો ખૂણો બનાવતી અક્ષને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેની ધારને સ્પર્શતી સમાંતર અક્ષ અને કેન્દ્ર તથા ધારની વચ્ચેના મધ્યબિંદુમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય ($:1$ માં)?

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીની તેની ધારમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી નિયમિત તકતીની તેના છેડામાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા .......... છે.

એક પાતળા સળિયાની તેની લંબાઈ $L$ ને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરની જડત્વની ચાકમાત્રા $I$ છે. આવા ચાર સળિયાઓથી બનેલા ચોરસ ફ્રેમની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ચોરસના સમતલને લંબ અક્ષ પરની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($I$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo