બે ચુંબકના સમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $ 1 $ મિનિટમાં $  12$ દોલનો થાય છે.હવે,અસમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $ 1$ મિનિટમાં $4$  દોલનો થાય છે.તો ચુંબકોની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $3 : 1$      

  • B

    $1  : 3$      

  • C

    $3 : 5$      

  • D

    $5 : 4$

Similar Questions

ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાંથી $ \sqrt 3 $ $A$  પ્રવાહ પસાર કરતાં $30^°$ નું કોણાવર્તન થાય છે.હવે પ્રવાહ $3 \,A$  કરતાં નવું કોણાવર્તન કેટલા .....$^o$ થાય?

ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાંથી $ 2\,A$ પ્રવાહ પસાર કરતાં $30°$ નું કોણાવર્તન થાય છે.તો $60^o$ નું કોણાવર્તન કરવા માટે કેટલા.....$amp$ પ્રવાહની જરૂર પડે?

ટેનજેન્ટ ગેલ્વેનોમીટરના રીડકશન ફેક્ટર (reduction factor) નો એકમ શું થાય?

એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની કોઈલનાં આંટાઓની સંખ્યા અને આડછેદનાં ક્ષેત્રફળોની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો રિડકશનફેકટર $K$ કેટલો થાય?

સમાન ધ્રુવમાન અને સમાન લંબાઇ ધરાવતા બે ચુંબકોના અસમાન ધ્રુવો ભેગા રાખીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ કેટલો થાય?