સમાન ધ્રુવમાન અને સમાન લંબાઇ ધરાવતા બે ચુંબકોના અસમાન ધ્રુવો ભેગા રાખીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ કેટલો થાય?
શૂન્ય
$1$ sec
અનંત
કોઇપણ કિંમત
ચુંબકીય મેરિડિયનમાં નાનો ગજિયા ચુંબક ધરાવતા દોલન મેગ્નેટોમીટર મૂકવામાં આવે છે. જો પૃથ્વીના $24$ માઇક્રોટેસ્લા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક $2$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે પૃથ્વીનાં ક્ષેત્રની વિરુદ્ધ પ્રવાહધારિત તાર દ્વારા $18$ માઇક્રોટેસ્લાનું સમક્ષિતિજ ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે ચુંબકનો નવો આવર્તકાળ કેટલો થાય?
ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર કરતાં $45^°$ નું કોણાવર્તન થાય છે.હવે પ્રવાહ $ \sqrt 3 $ ના ભાગનો કરતાં કોણાવર્તનમાં થતો કેટલો ઘટાડો થાય?
ટેનજેન્ટ ગેલ્વેનોમીટરના રીડકશન ફેક્ટર (reduction factor) નો એકમ શું થાય?
સમાન દળ,લંબાઇ અને પહોળાઇ ધરાવતા બે ચુંબકોની ચુંબકીય મોમેન્ટ $M $ અને $2M$ છે.તેમને સમાન ધ્રુવો ભેગા રાખીને બાંધીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ $3 \,sec$ મળે છે. તો અસમાન ધ્રુવો ભેગા રાખીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ કેટલો થાય?
ચુંબકની લંબાઈ તેની પહોળાઈ અને પહોળાઈની સરખામણીમાં મોટી હોય છે. વાઇબ્રેશન મેગ્નેટોમીટરમાં તેના દોલનોનો સમયગાળો $2 \,s$ છે. ચુંબકને તેની લંબાઈ સાથે ત્રણ સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને પછી ત્રણ ભાગો એકબીજા પર તેમના જેવા સમાન ધ્રુવો સાથે રહે તેમ મૂકવામાં આવે છે. આ સંયોજનનો આવર્તકાળ કેટલો થાય?