એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની કોઈલનાં આંટાઓની સંખ્યા અને આડછેદનાં ક્ષેત્રફળોની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો રિડકશનફેકટર $K$ કેટલો થાય?
$K$
$2 K$
$4 K$
$\frac{K}{4}$
ચુંબકીય મેરિડિયનમાં નાનો ગજિયા ચુંબક ધરાવતા દોલન મેગ્નેટોમીટર મૂકવામાં આવે છે. જો પૃથ્વીના $24$ માઇક્રોટેસ્લા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક $2$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે પૃથ્વીનાં ક્ષેત્રની વિરુદ્ધ પ્રવાહધારિત તાર દ્વારા $18$ માઇક્રોટેસ્લાનું સમક્ષિતિજ ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે ચુંબકનો નવો આવર્તકાળ કેટલો થાય?
ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાંથી $ \sqrt 3 $ $A$ પ્રવાહ પસાર કરતાં $30^°$ નું કોણાવર્તન થાય છે.હવે પ્રવાહ $3 \,A$ કરતાં નવું કોણાવર્તન કેટલા .....$^o$ થાય?
ટેનજેન્ટ ગેલ્વેનોમીટરના રીડકશન ફેક્ટર (reduction factor) નો એકમ શું થાય?
સમાન ધ્રુવમાન અને સમાન લંબાઇ ધરાવતા બે ચુંબકોના અસમાન ધ્રુવો ભેગા રાખીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ કેટલો થાય?
બે ચુંબકના સમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $1$ મિનિટમાં $12$ દોલનો થાય છે.હવે,અસમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $1$ મિનિટમાં $4$ દોલનો થાય છે.તો ચુંબકોની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?