$A$ ક્ષેત્રફળ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની ઊર્જા ઘનતા કેટલી થાય?

  • A

    $\frac{{{Q^2}}}{{2{\varepsilon _0}{A^2}}}$

  • B

    $\frac{Q}{{2{\varepsilon _0}{A^2}}}$

  • C

    $\frac{{{Q^2}}}{{2{\varepsilon _0}A}}$

  • D

    એકપણ નહિ

Similar Questions

કેપેસિટરનો વોલ્ટેજ $5\ V$ થી $10\ V$ કરવા માટે $W$ કાર્ય કરવું પડે છે,તો વોલ્ટેજ $10\ V$ થી $15\ V$ કરવા માટે કેટલા.......$W$ કાર્ય કરવું પડે?

$C$ જેટલો કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $200\,V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. જ્યારે આા કેપેસીટરને ઉષ્મીય રીતે ચુસ્ત કરેલ એવા બ્લોક વડે ડીસ્ચાર્જ કરેલ છે કે જેનો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા $2.5 \times 10^2 J / kg$ અને દળ $0.1\,kg$. છે. જો આા બ્લોકનું તાપમાન $0.4\,K$ જેટલું વધે તો $C$ નું  મુલ્ય શોધો.

સમાન કેપેસિટન્સ $C$ ધરાવતાં કેપેસિટરને $V_1$ અને $V_2$ વોલ્ટેજથી ચાર્જ કરીને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?

  • [IIT 2002]

એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર $'\overrightarrow{\mathrm{E}}'$ પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $'A'$ હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા $......$ છે.$\left(\varepsilon_{0}=\right.$ શૂન્યાવકાશની પરમીટીવીટી$)$

  • [NEET 2021]

ઊર્જા ઘનતા એટલે શું? અને તેનું સૂત્ર લખો.