$C$ જેટલો કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $200\,V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. જ્યારે આા કેપેસીટરને ઉષ્મીય રીતે ચુસ્ત કરેલ એવા બ્લોક વડે ડીસ્ચાર્જ કરેલ છે કે જેનો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા $2.5 \times 10^2 J / kg$ અને દળ $0.1\,kg$. છે. જો આા બ્લોકનું તાપમાન $0.4\,K$ જેટલું વધે તો $C$ નું મુલ્ય શોધો.
$500 \,F$
$500 \,\mu F$
$50 \,F$
$50 \,\mu F$
$6\ \mu F$ ના કેપેસીટરને $10\, volts$ થી $20 \,volts$ વિદ્યુતભારીત કરેલ છે તો ઉર્જામાં થતો વધારો.....
$800$ માઈક્રો ફેરેડના કેપેસિટર પર $8 \times 10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકવા કરવું પડતું કાર્ય ....
$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર $5\,\mu C$ વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ $2\,\mu F$ કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
કન્ડેન્સરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય?
કેપેસિટરને બેટરી સાથે જોડતા તે $U$ જેટલી ઊર્જાનો સંગ્રહ કરે છે. હવે, બેટરી દૂર કરીને સમાન ક્ષમતા ધરાવતા કેપેસિટર સાથે પહેલા કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા કેટલી હશે?