બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા $C$ કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડતાં બે પ્લેટ વચ્ચે કેટલું બળ લાગે?
$\frac{{C{V^2}}}{{2d}}$
$\frac{{{C^2}{V^2}}}{{2{d^2}}}$
$\frac{{{C^2}{V^2}}}{{{d^2}}}$
$\frac{{{V^2}d}}{C}$
સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........ છે.
આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારિત કણોનો પથ દર્શાવે છે. કયા કણ પાસે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી વધુ હશે ?
બે સમાન વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. તો ત્રીજા વિદ્યુતભારને તેમના લંબદ્રીભાજક પર $x$ અંતરે મુકતા લાગતુ મહતમ બળ અનુભવવા માટે $x$ નું મુલ્ય......
$+q, -2q$ અને $+q$ ત્રણ બિંદુવત વિદ્યુતભારો $(x = 0, y = a, z = 0), (x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = 0, z = 0)$ બિંદુઓ આગળ અનુક્રમે ગોઠવેલા છે. આ બધા વિદ્યુતબારોની મૂલ્ય અને વિદ્યુત ડાઈપોલ ચાકમાત્રાની દિશા ........ છે.
$\vec p$ ધ્રુવીય ચાકમાત્રા વાળા વિદ્યુત ડાઈપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મૂકેલો છે. $90^°$ સાથે ડાઈપોલને ભ્રમણ કરતાં થતું કાર્ય ........ છે.