બે અનંત લંબાઈના સમાંતર તાર પાસેની રેખીય વિદ્યુતભારની ઘતના અનુક્રમે $\lambda$$_1$ અને $\lambda$$_2$ છે. જેમને $R$ અંતરે મૂકેલા છે. તારની એકમ લંબાઈ દીઠ બળ ...... હશે.
$\frac{{k2{\lambda _1}{\lambda _2}}}{{{R^2}}}$
$\frac{{k2{\lambda _1}{\lambda _2}}}{R}$
$\frac{{k{\lambda _1}{\lambda _2}}}{{{R^2}}}$
$\frac{{{\lambda _1}{\lambda _2}}}{R}$
$100$ માઈક્રો ફેરાડે કેપેસિટી ધરાવતા સંગ્રાહક પર $8 \times 10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકતાં થતું કાર્ય.....
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુતભારીત બોલ $B$ ને વિદ્યુતભારીત વિશાળ વાહક તકતી સાથે $\theta$ ખૂણો બનાવતી રેશમની દોરી $S$ પરથી લટકાવેલ છે. તકતીની પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા $\sigma$ ........ ને સમપ્રમાણમાં હોય છે.
$(Z = 50)$ ન્યુકિલયસની ત્રિજયા $9 \times 10^{-15}\ m$ હોય,તો સપાટી પર વોલ્ટેજ કેટલો થાય?
જો $\sigma$ =$ -2 \times 10^{-6}\ C/m^2$ તો ગણો. જ્યાં ઈલેકટ્રોન પ્લેટને શૂન્ય વેગ સાથે અથડાય છે.