$r$ ત્રિજયા અને $q$ વિદ્યુતભાર ધરાવતાં $64$ બૂંદ ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે.જો વિદ્યુતભાર લિક થતો ન હોય તો બૂંદની પ્રારંભિક અને અંતિમ પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
$1 : 64$
$64 : 1$
$4 : 1$
$1 : 4$
કેપેસિટરની પ્લેટો વચ્ચે એલ્યુમિનિયમ પાતળી શીટ વચ્ચે મુકવામાં આવેલ છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ
સ્વાધ્યાયમાં આપેલા કેપેસિત્રમાં $3\,mm$ જાડાઇની માઇકા ( અબરખ )ની પ્લેટ ( ડાઈલેક્ટ્રિક અચળાંક $+6$ ) કેપેસીટરની બે પ્લેટ વચ્ચે
$(a)$ વૉલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે,
$(b)$ વૉલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ
-દાખલ કરવામાં આવે તો, દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટો વચ્ચે ત્રણ પ્રકારનાં ડાઈઈલેક્ટ્રીક ભરવામાં આવેલ છે. આવાજ પ્રકારનું કેપેસીટન્સ ધરાવે તે માટે કોઈ અવાહકનો ડાઈઈલેક્ટ્રીક આચળાંક કેટલો હોવો જોઈએ ?
એક હવાના મહત્તમ સાથે કેપેસિટર, ડાઈ ઈલેકટ્રીક સાથે કેપેસિટર અને વાહક સ્લેબ સાથે કેપેસિટરની પાસે અનુક્રમે કેપેસિટી $C_1$, $C_2$ અને $C_3$ હોય, તો.....
એક સમાંતર પ્લેટ કેપેસીટરના ડાઈઈલેક્ટ્રીક દ્રવ્યનો ડાઈઈલેક્ટ્રીક અચળાંક $K$ છે. કેપેસીટરનું કેપેસીટન્સ $C$ છે અને તેને $V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસીટરની બે પ્લેટ વચ્ચેથી ડાઈઈલેક્ટ્રીક દ્રવ્ય ધીમે ધીમે દૂર કરવામાં આવે છે અને પછી ફરીથી ભરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા થતું પરિણામી કાર્ય કેટલું હશે?