ઉગમબિંદુથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E = 100/x^2$ , સૂત્રથી આપી શકાય છે. તો $x = 10\, m$ અને $x = 20\, m$ આગળ આવેલા બિંદુઓ વચ્ચે સ્થિતિમાન નો તફાવત ...... $V$ છે.

  • A

    $5$

  • B

    $10$

  • C

    $15$

  • D

    $4$

Similar Questions

બે સમાન અને $2\ \mu C$ ના વિરૂદ્ધ વિજભારની બનેલી વિદ્યુત ડાઈપોલ $3\, cm$ અંતરે આવેલી છે. આને $2 \times  10^{+5} N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલી હોય તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક ..... છે.

$X$ અને $Y$ બિંદુ વચ્ચેના અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.

સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........ છે.

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે બિંદુઓ આગળ $1\ \mu C$ મૂલ્યના ધન અને ઋણ વિદ્યુતભારો મૂકેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... $volt$ શોધો.

બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા $C$ કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડતાં બે પ્લેટ વચ્ચે કેટલું બળ લાગે?