ગરમ પાણીનું તાપમાન ${80^0}C$ થી ${60^o}C$ થતા $1 \,min$ લાગે છે, તો તાપમાન ${60^o}C$ થી ${50^o}C$ થતા લાગતો સમય ......... $\sec$ શોધો. વાતાવરણનું તાપમાન ${30^o}C$ છે.

  • A

    $30$

  • B

    $60$

  • C

    $90$

  • D

    $50$

Similar Questions

ગરમ પાણીનું તાપમાન ${60^o}C$ થી ${50^o}C$ થતા $10 \,min$ લાગે છે, અને તાપમાન ${50^o}C$ થી $42^oC$ થતા $10 \,min$ લાગે છે. તો વાતાવરણનું તાપમાન ........ $^oC$  હશે?

સમાન દ્રવ્ય, સમાન લંબાઇ અને સમાન આડછેદનુ. ક્ષેત્રફળ ઘરાવતા ત્રણ સળિયાને આકૃતિ મૂજબ જોડેલ છે. તેમના જંકશનનું તાપમાન ........ $^oC$ મેળવો.

$2000 K$ તાપમાને કાળા પદાર્થની મહત્તમ ઉર્જા $14 \;\mu m$ તરંગલંબાઈની મળે છે. જ્યારે તેનું તાપમાન $1000\; K$ થાય ત્યારે ઉત્સર્જાતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ ....... $\mu m$ છે.

બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે, કોપર અને લોખંડના સળિયા ની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $10 : 9$ છે બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા મીણ પીગળે છે. તો લંબાઇનો ગુણોત્તર મેળવો.

ન્યુટનનો શીતનના નિયમ પ્રયોગશાળામાં શું શોધવા માટે ઉપયોગી છે ?