એક ગ્રહ પર $5m$ ઊંચાઇ પરથી દડાને મુકતાં અથડાઇને $1.8m$ ઊંચાઇ પર જાય છે.તો તેણે ગુમાવેલો વેગ

  • A

    $16/25$

  • B

    $2/5$

  • C

    $3/5$

  • D

    $9/25$

Similar Questions

$M $ દળ ધરાવતી થેલી દોરી વડે લટકાવેલ છે. $m$  દળની ગોળી $v$ વેગથી થેલીમાં ધૂસીને સ્થિર થઇ જાય છે.તો તંત્રનું

$3 kg$ દળનો એક પદાર્થ બળની અસર નીચે ગતિ કરતાં તે $s = t^3/3 m$ સ્થાનાંતર કરે, તો બળ વડે પ્રથમ $2$ સેકન્ડમાં થતું કાર્ય કેટલા ................ $\mathrm{J}$ હશે?

એક એન્જિનનો પંપ $\rho$ જેટલી ઘનતા ધરાવતાં પ્રવાહીને $A$  જેટલાં આડછેદ ધરાવતી પાઇપમાંથી બહાર કાઢે છે. જો પ્રવાહીનો પાઇપમાંથી બહાર આવવાનો દર $v$ હોય તો પ્રવાહીને મળતી ગતિ ઊર્જાનો દર શોધો.

$1250 kg$ ની એક કાર $30m/s$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે સપાટી વડે લાગતુ અવરોધક બળ $750N$ હોય ત્યારે તેનું એન્જીન $30 kW$ ઊર્જા આપે છે. તો કારને મળતો મહતમ પ્રવેગ શોધો.

$M $ દળ અને $L$  લંબાઇ ધરાવતી ચેઇનનો ત્રીજો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય