બે કોપરના પાત્ર $A$ અને $B$ સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા $A$ દ્વારા રોકતું કદ $B$ કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
પાત્ર $A$ અને $B$ ના તળિયા પર લાગતું દબાણ સમાન હોય.
પાત્ર $A$ અને $B$ ના તળિયા પર લાગતું દબાણ સમાન ના હોય.
બંને પાત્ર $A$ અને $B$ નું વજન સમાન હોય.
પાત્ર $B$ નું વજન $A$ કરતાં બમણું હોય.
એક યુ-ટ્યૂબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજમાં $10.0\, cm$ પાણી અને બીજામાં $12.5\, cm$ સ્પિરિટ વડે બે ભૂજમાંના પારાના સ્તંભ એક લેવલમાં (સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં) આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે ?
એલિવેટરમાં મૂકેલો બેરોમીટર $76 \,cm$ વાંચન કરે છે, જ્યારે તે સ્થિર હોય છે. જો એલિવેટર એ થોડાક પ્રવેગ સાથે ઉપર જઈ રહી હોય, તો વાંચન .............. $cm$ હશે ?
વાતાવરણનું દબાણ માપવા માટેની રીત સૌપ્રથમ કોણે શોધી ? તે જાણવો ?
એક નિયમિત આડ-છેદની શિરોલંબ $U-$ટ્યૂબએે બંને ભૂજામાં પાણી ધરાવે છે. કોઈ પણ એક ભૂજા પર $10 \,cm$ ની ગ્લિસરીન સ્તંભ ઉમેરવામાં આવે છે. ($R.D. = 1.2$) બંને ભૂજામાં બંને મુક્ત સપાટીઓ વચ્ચેના સ્તરનું તફાવત ........ $cm$ હશે ($R.D =$ સાપેક્ષ ધનતા)
ડાબી બાજુનો આડછેદ, જમણી બાજુના આડછેદ કરતાં ચોથા ભાગનું છે.સાંકડી બાજુમાં મરકયુરી (ઘનતા $13.6 g/cm^{-3}$) ઊંચાઇ $36cm$ છે,તેમાં પાણી ભરતાં જમણી બાજુ મરકયુરીની ઊંચાઇ ........ $cm$ વધે.