પદાર્થની સ્થિતિઊર્જા $A - B{x^2}$,તો બળ કોના સપ્રમાણમાં હોય? અચળ

  • A

    અચળ

  • B

    $x$

  • C

    ${x^2}$

  • D

    $x^3$

Similar Questions

એક વોટર પંમ્પનો પાવર $2 kW$ છે. જો $g = 10 m/s^2$ લઈએ તો $10\;m$ ઊંચાઈએ મિનિટમાં પાણીનો કેટલા ..........લિટર જથ્થો ચઢાવી શકાય ?

$\mathop {{v_1}}\limits^ \to $જેટલા વેગથી ગતિ કરતો $m$ દળનો એક કણ સ્થિર પડેલ $m$ દળના બીજા કણ સાથે દ્વિ-પારિમાણિક સ્થિતસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ આ કણો    વેગથી ગતિ કરતાં હોય, તો વચ્ચેનો કોણ કેટલા ............ $^\circ$ થાય?

આકૃતિ બતાવ્યા પ્રમાણે એક હલકી સ્થિતિ સ્થાપક સ્પ્રિંગને દળ રહિત પ્લેટફોર્મ પર રાખેલી છે. જ્યારે $0.1 kg$ દળનો રેતીનો કણ $0.24 m$ ઉંચાઈ પરથી સ્પ્રિંગની તકતી પર ફેંકવામાં આવે છે. કણ તકતી સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $0.01 m$ જેટલી સંકોચાય છે. કણ ને કેટલા .....$m$ ઉંચાઈએથી ફેંકવો જોઈએ કે જેથી સ્પ્રિંગ $0.04 m$ જેટલી સંકોચન પામે.

બળ સ્થાનાંતર આલેખ માટે $x = 1 cm$ થી $x = 5 cm$ સુધી પદાર્થના સ્થાનમાં થતાં ફેરફારમાં બળ દ્વારા થતાં કાર્યોનો બાજુમાં આલેખ આપ્યો છે. કાર્ય = ...$erg$

$M$ દળના બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર લટકાવવામાં આવે છે.ગોળી બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.બ્લોક $h $ ઊંચાઇ પર જાય છે.તો $ m$ દળની ગોળીનો શરૂઆતનો વેગ કેટલો હશે?