એક વોટર પંમ્પનો પાવર $2 kW$ છે. જો $g = 10 m/s^2$ લઈએ તો $10\;m$ ઊંચાઈએ મિનિટમાં પાણીનો કેટલા ..........લિટર જથ્થો ચઢાવી શકાય ?
$2000$
$1000$
$100$
$1200$
જ્યારે કણ તેના ઉગમબિંદુથી બીજા બિંદુએ $\mathop r\limits^ \to \,\, = \,\,\left( {2\hat i\,\, - \,\,\hat j} \right)$ સ્થાન બદલે છે. ત્યારે તેના પર લાગતું બળ$\mathop F\limits^ \to \,\, = \,\,\left( {5\hat i\,\, + \,\,3\hat j\,\, + \;\,2\hat k} \right)\,\,N$ છે. કણ દ્વારા થયેલ કાર્ય જૂલમાં કેટલું હશે ?
એક કણ પર $\overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k$ જેટલુ બળ લાગતા તે $\overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k.$જેટલુ સ્થાનાંતર કરે છે. જો થતું કાર્ય શૂન્ય હોય તો $X$ ની કિંમત શોધો.
$1 gm$ અને $4 gm$ દળ ધરાવતા બે પદાર્થ સમાન ગતિ ઊર્જાથી ગતિ કરે છે. તો રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?
$m$ દળની કાર $r$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે.અડધા પરિભ્રમણ પછી કેન્દ્રગામી બળ વડે કેટલું કાર્ય થશે?
નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ જો બળ અને લંબાઈનું મૂલ્ય $4$ ગણું વધારીએ તો ઊર્જાનું મૂલ્ય $16$ ગણું વધે.
$(b)$ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન અને ઊર્જા એમ બંનેનું સંરક્ષણ થાય છે.
$(c)$ જો અસંરક્ષી બળો વડે તંબ પર કાર્ય થાય તો સ્થિતિઊર્જા વધે.