બળ સ્થાનાંતર આલેખ માટે $x = 1 cm$ થી $x = 5 cm$ સુધી પદાર્થના સ્થાનમાં થતાં ફેરફારમાં બળ દ્વારા થતાં કાર્યોનો બાજુમાં આલેખ આપ્યો છે. કાર્ય = ...$erg$

37-292

  • A

    $5 $

  • B

    $20 $

  • C

    $18$

  • D

    $12 $

Similar Questions

આકૃતિમાં બળ અને સ્થાન વચ્ચેનો સંબંધ બતાવ્યો છે. $x = 1 \;cm$ થી  $x = 5 \;cm $ સુધી પદાર્થના સ્થાનાંતર માટે બળ દ્વારા થતું કાર્ય કેટલા ......અર્ગ હશે ?

$5 kg$ દળના એક ટુકડાને $5$ મીટરની ઉંચાઈ સુધી $60 N$ બળ દ્વારા ઉંચકેલો છે.

$(1)$  ટુકડાને ઉંચકવામાં બળ દ્વારા થતું કાર્ય 

$(2) 5m$ ઉંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા

$(3) 5m$ ઉંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા

$(4) 5m $ ઉંચાઈએ ટુકડાનો વેગ શોધો.

જ્યારે એક સ્પ્રીંગને $2 cm$ ખેંચવામાં આવે ત્યારે તે  $100 J$ ઊર્જા સંગ્રહે છે. જો તેને ફરી $2 cm $ ખેંચવામાં આવે તો સંગ્રહાયેલ ઊર્જા ....... $J$ છે.

એક $m$ દળવાળા સ્થિર પદાર્થને નિયમિત પ્રવેગિત કરતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે.સમયના પદમાં પદાર્થને પૂરો પડાતો તત્કાલીન પાવર _________ હશે.

$1500\,N/m$ અને $3000\,N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર