એક બ્લોકને $\theta = 30^o$ ના ખૂણાવાળા ઢાળ પર $5 \, m/s$ ના પ્રારંભિક વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. તે $0.5 \, s$ માં સ્થિર થઈ જાય છે. તો ઘર્ષણાંક કેટલો હશે?

  • A
    $0.5$
  • B
    $1.25$
  • C
    $0.6$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

એક પદાર્થ $45^{\circ}$ ના ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકવા માટે,તેટલા જ ખૂણા ધરાવતા સંપૂર્ણ લીસા ઢળતા સમતલ પર સરકવા માટે લાગતા સમય કરતાં $n$ ગણો સમય લે છે. પદાર્થ અને ખરબચડા ઢળતા સમતલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

એક ખરબચડા (ઘર્ષણાંક $\mu$) ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ ધકેલવા માટે જરૂરી લઘુત્તમ બળ $F_{1}$ છે,જ્યારે તેને નીચે સરકતા અટકાવવા માટે જરૂરી લઘુત્તમ બળ $F_{2}$ છે. જો ઢળતું સમતલ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે કે જેથી $\tan \theta = 2\mu$ થાય,તો ગુણોત્તર $\frac{F_{1}}{F_{2}}$ કેટલો થાય?

એક સમાન લંબચોરસ ઈંટ ખૂબ જ નાના ઢાળવાળા ખરબચડા ઢળતા સમતલ પર પડેલી છે. ઈંટનો કયો અડધો ભાગ સમતલ પર વધુ સંપર્ક બળ લગાડે છે?

$M$ દળનો એક બ્લોક ખરબચડા ઢળતા સમતલ પર અચળ વેગથી નીચે સરકે છે. ઢળતા સમતલ દ્વારા સમક્ષિતિજ સાથે બનાવવામાં આવેલ ખૂણો $\theta$ છે. સંપર્ક બળનું મૂલ્ય કેટલું હશે?

એક ભારે સમાન સાંકળ આડી ટેબલની સપાટી પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ હોય,તો સાંકળની લંબાઈનો મહત્તમ કેટલો ભાગ ટેબલની એક ધાર પર લટકી શકે? ...... $\%$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo