નિયમિત એવી ભારે સાંકળ સમક્ષિતિજ ટેબલની સપાટી પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ હોય, તો સાંકળની કુલ લંબાઇનો કેટલા $\%$ ભાગ ટેબલની ધાર આગળ લટકતો રહી શકે?

  • [AIPMT 1991]
  • A

    $20$

  • B

    $25$

  • C

    $35$

  • D

    $15$

Similar Questions

આપેલી પરિસ્થિતિ માટે $F$ નું મહત્તમ મૂલ્ય શું હોઈ શકે જેથી બંને બ્લોક વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ ન હોય.

નીચે આપેલ વિઘાનોમાંથી કયું એક વિધાન અસત્ય છે?

  • [NEET 2018]

આકૃતિ જુઓ. $4\; kg$ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશ: ઢળતું કરતાં $\theta= 15^o$ એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે ?

એક નિયમિત $6\, m$ લાંબી ચેઈનને ટેબલ ઉપર એવી રીતે મૂકેલ છે કે જેથી તેની લંબાઈનો અમુક ભાગ ટેબલની ધાર આગળ લબડતો રહે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. જે ચેઈન અને ટબલની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણક $0.5$ જેટલો હોય તો ચેઈનનો .........$m$ જેટલો મહ્ત્તમ ભાગ ટેબલ પરથી લટકતો રહી શકે.

  • [JEE MAIN 2022]

મહતમ સ્થિત ઘર્ષણનુ બીજું નામ શું છે?