કારની ઝડપ $10\%$ વધારવામાં આવે છે. જો રોડનો ઢાળનો ખૂણો અચળ રહે,તો વળાંકની ત્રિજ્યા $20 \ m$ માંથી બદલીને ........ $m$ કરવી પડે.

  • A
    $16$
  • B
    $18$
  • C
    $24.2$
  • D
    $30.5$

Explore More

Similar Questions

વળાંકવાળા રસ્તાઓ ઢાળવાળા (banked) શા માટે રાખવામાં આવે છે?

વળાંક પર રસ્તાઓ ઢળતા (banked) રાખવામાં આવે છે જેથી

નેશનલ હાઇવે પરના વળાંકવાળા રસ્તાની ત્રિજ્યા $R$ છે. રસ્તાની પહોળાઈ $b$ છે. રસ્તાની બહારની ધારને અંદરની ધારની સાપેક્ષે $h$ જેટલી ઊંચી કરવામાં આવે છે જેથી $v$ વેગ ધરાવતી કાર તેના પરથી સુરક્ષિત રીતે પસાર થઈ શકે. $h$ નું મૂલ્ય કેટલું હશે?

લીસી ઢળતી વર્તુળાકાર ટ્રેક પર ગતિ કરતા વાહન માટે મહત્તમ અનુમતિપાત્ર ઝડપનું સૂત્ર લખો.

$150\ m$ ત્રિજ્યા ધરાવતા લીસા બેંકિંગવાળા રસ્તા પર વાહનની સુરક્ષિત ઝડપ $10\ m/s$ છે. જો રસ્તાની પહોળાઈ $7.5\ m$ હોય,તો બહારની ધારની ઊંચાઈ કેટલી હશે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo