વિધેય $f(x) = 1 - e^{-\frac{x^2}{2}}$ એ .......

  • A
    દરેક $x \in R$ માટે વધતું વિધેય છે.
  • B
    દરેક $x \in R$ માટે ઘટતું વિધેય છે.
  • C
    $x < 0$ માટે ઘટતું વિધેય છે અને $x > 0$ માટે વધતું વિધેય છે.
  • D
    $x < 0$ માટે વધતું વિધેય છે અને $x > 0$ માટે ઘટતું વિધેય છે.

Explore More

Similar Questions

વિધેય $f(x) = x^4 - \frac{x^3}{3}$ એ:

વિધેય $f(x)=\frac{4 \sin x-2 x-x \cos x}{2+\cos x}$ કયા અંતરાલોમાં $(i)$ વધતું અને $(ii)$ ઘટતું છે તે શોધો.

Difficult
View Solution

વાસ્તવિક મૂલ્ય ધરાવતું વિધેય $f(x) = \frac{x^2}{2} - \log(x^2 + x + 1)$ એ

$f(x) = x^3 - 27x + 5$ એ વધતું વિધેય છે,જ્યારે

જો $\log (1+x)-\frac{2x}{2+x}$ વધતું વિધેય હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo