અતિવલય $-\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ની ઉત્કેન્દ્રતાં (eccentricity) શોધો:

  • A
    $e = \sqrt{\frac{a^2 + b^2}{a^2}}$
  • B
    $e = \sqrt{\frac{b^2 - a^2}{b^2}}$
  • C
    $e = \sqrt{\frac{b^2 - a^2}{a^2}}$
  • D
    $e = \sqrt{\frac{a^2 + b^2}{b^2}}$

Explore More

Similar Questions

અતિવલય $x^2 - 3y^2 = 1$ ના અનુબદ્ધ અતિવલયની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

અતિવલય (hyperbola) ના અનુબદ્ધ અક્ષની લંબાઈ તેના મુખ્ય અક્ષ (transverse axis) ની લંબાઈ કરતા વધારે છે. તો,તેની ઉત્કેન્દ્રતા $e$ કેટલી હશે?

અતિવલય $16x^2 - 9y^2 = 144$ ની નાભિલંબની લંબાઈ કેટલી છે?

એક અતિવલયની અનુપ્રસ્થ અક્ષની લંબાઈ $7$ છે અને તે બિંદુ $(5, -2)$ માંથી પસાર થાય છે. તો અતિવલયનું સમીકરણ શું છે?

સમીકરણ $\frac{1}{r} = \frac{1}{8} + \frac{3}{8} \cos \theta$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo