ઉપવલય $2x^2 + 5y^2 = 20$ ની જીવાનું સમીકરણ મેળવો કે જે બિંદુ $(2, 1)$ આગળ દ્વિભાજીત થાય..

  • A

    $4x + 5y + 13 = 0$

  • B

    $4x + 5y - 13=0$

  • C

    $5x + 4y + 13 = 0$

  • D

    એકપણ નહિ

Similar Questions

આપેલ શરતોનું સમાધાન કરતા ઉપવલયનું સમીકરણ શોધોઃ  પ્રધાન અક્ષનાં અંત્યબિંદુઓ  $(0,\, \pm \sqrt{5})$, ગૌણ અક્ષનાં અંત્યબિંદુઓ $(±1,\,0)$

જો રેખા $x -2y = 12$ એ ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1$ ના બિંદુ $\left( {3,\frac{-9}{2}} \right)$ આગળનો સ્પર્શક હોય તો ઉપવલયના નાભીલંબની લંબાઈ = 

  • [JEE MAIN 2019]

ઉપવલયનો નાભિલંબ $10$ છે અને ગૌણઅક્ષની લંબાઈ નાભિઓ વચ્ચેના અંતર બરાબર હોય તો ઉપવલયનું સમીકરણ મેળવો.

ઉપવલય $4x^2 + 9y^2 = 36$ પરના ક્યાં બિંદુ આગળ આંતરેલ અભિલંબ રેખા $4x -2y-5 = 0$ ને સમાંતર થાય ?

  • [JEE MAIN 2013]

$\lambda $ કયા મુલ્ય માટે રેખા $ y = x + \lambda$  ઉપવલય  $9x^2 + 16y^2 = 144 $ ને સ્પર્શેં. . . . . .